Capacitor
ઍક વાર
ક્લાસ માં જગા
માસ્તરે પૂછ્યું , એલા ભૂરા ન્યુટન નો પહેલો નીયમ બોલજો..
ભૂરો: સાહેબ મને નથી આવડતો, પણ આપડો ભુરો કાલે મને પૂછતો તો કે, જો તને રમવા દેવા માં આવે તો તું શુ કરે?
ઈતિહાસ
ભૂરો: સાહેબ મને નથી આવડતો, પણ આપડો ભુરો કાલે મને પૂછતો તો કે, જો તને રમવા દેવા માં આવે તો તું શુ કરે?
મેં ખુબ વિચાર્યું
અને કીધું હું તો ભૂરા રમે જ રાખું ↩
અને સુવા દેવા માં
આવે તો?
તો તો હું સૂતો જ
રહું જ્યાં સુધી મારી બા ના જગાડે!!!
સાહેબ વિચારે
કે ભૂરો સાચો કે ખોટો...................................
કેપેસિટર
કેપેસીટરએ આપણો એક એવો હીરો છે કે જેના વગર આપણા ઘણા ઉપકરણો
અને ઘણા બધા કર્યો બંધ થઇ જાય, ટ્યુબ લાઈટ, સી.એફ.એલ./ એલ.ઈ.ડી. લેમ્પ, ટેલીવીઝન, રેડીઓ, મ્યુજિક પ્લયેર, પાવર સપ્લાય, કોમ્પુટર/લેપટોપ, કાર, પંખા, ચાર્જર અને લીસ્ટ તો બહુ લાંબુ છે દોસ્ત આ બધું કેપેસીટરને આભારી છે, અને હા આપડા મોબાઈલ ને તો કેમ ભૂલી જવાય, કોઈ પણ કંપની નો મોબાઈલ કેપેસીટર વિના શક્ય જ નથી અને તેની
ફેલ્શ લાઈટ તો કેપેસીટરને જ આભારી છે. ફ્લેશ લાઈટ વગર ની સેલ્ફી તો આજના યુવાન ને
ઘણી મુજવે!!!!.
|
કેપેસિટર નામ સાંભળતા જ ખ્યાલ આવે કે આ
શબ્દ ને અંગ્રેજી શબ્દ "CAPACITY : કેપેસીટી" સાથે કોઈક સબંધ છે, કેપેસીટી એટલે કે ક્ષમતા. વિદ્યુત ઉર્જા
ને સંગ્રહ કરવા ની ક્ષમતા.આમ કેપેસીટર એટલે
કે ખુબજ નજીક રાખેલ બે ધાતુ ની પ્લેટ નું બનેલું એક એવું ઉપકરણ જે વિદ્યુત ઉર્જા ને થોડા
સમય માટે પોતાની અંદર સંગ્રહી શકે
છે.
જયારે voltage ( વિદ્યુત સ્થીતિમાન નો તફાવત !!!) ને કેપેસીટર ને બે પ્લેટો ની વચ્ચે લાગુ
પાડવા માં આવે છે ત્યારે , સમાન પરંતુ વિરુધ ધ્રુવ નો વીજભાર આ બંને
પ્લેટો પર જમા થાય છે. જે અલગ અલગ વિદ્યુત ઉપકરણોમાં જરૂર મુજબ ઉપયોગ માં લેવાય છે.ઈતિહાસ
ઓક્ટોબર ૧૭૪૫ માં પોમેરેનિયા, જર્મનીના Ewald Georg von
Kleist નામના સંસોધન કર્તા પ્રથમ વખત કેપેસીટર ની શોધ
કરી, જે માટે કાચની બરણી ને વાહક પ્રવાહીથી(મરક્યુરી) ભરી ને ઉપયોગ માં લેવા માં આવી હતી, ત્યાર પછી
તુરતજ ૧૯૪૬ માં ડચ વિજ્ઞાનિક Pieter van Musschenbroek તેના જેવાજ ઉપકરણ ની શોધ કરી, જે યુનિવર્સીટી ઓફ લેયડેન માં
સંસોધન કાર્ય કરતો હોવાથી તે ઉપકરણ આગળ જતા લેયડેન જાર (Leyden jar) થી ઓળખાતી થઇ. પેહલાના કેપેસીટર “કન્ડેન્સર”
ના નામ થી ઓળખાતા હતા, જે ૧૭૮૨ માં Alessandro
Volta દ્વારા ઉપયોગ માં લેવા માં આવેલ હતું, આજે પણ
કેટલીક વાર આ શબ્દ નો ઉપયોગ કરવા માં આવે છે.
કેપેસીટર ના પ્રકારો
આમ જોવા જઈએ તો કેપેસીટર ના પ્રકારો તેને બનાવવા ઉપયોગમાં લેવાતા વિવિધ મટીરિઅલ/ ઇન્સુલેટર પર આધારિત છે.
કેપેસીટર ના પ્રકારો
આમ જોવા જઈએ તો કેપેસીટર ના પ્રકારો તેને બનાવવા ઉપયોગમાં લેવાતા વિવિધ મટીરિઅલ/ ઇન્સુલેટર પર આધારિત છે.
Metal film: ઉચ્ચ કક્ષા ની પોલીમરની પાતળી પટ્ટી ઉપર ધાતુનું એક પડ લગાવવા માં આવેલ હોઈ
છે. જે ખુબ સારી ગુણવતા અને સ્થિરતા ધરાવે છે. High frequency, Timing Circuits માં બહુ ઉપયોગી
Mica: Mica ની પાતળી પટ્ટી માંથી બનવેલ, કિંમતી તથા High frequency ઉપકરણોમાં ઉપયોગી
Paper: ડાઈઈલેક્ટ્રીક મટીરીઅલ તરીકે કાગળ નો વપરાશ કરવા
માં આવે છે, જે ઉચ્ચ વોલ્ટેજ માં ઉપયોગી. .
Glass: ખાસ કરીને જ્યાં વધારે ચોકસાઈ ની જરૂર હોઈ તેવી
circuits માં જેમકે RF Circuits માં ઉપયોગી, કિંમતી, તથા ખુબ સારી ગુણવતા અને સ્થિરતા ધરાવે છે.

Comments
Post a Comment