Posts

Capacitor

Image
ઍક વાર ક્લાસ માં   જગા માસ્તરે પૂછ્યું , એલા ભૂરા ન્યુટન નો પહેલો નીયમ બોલજો..  ભૂરો: સાહેબ મને નથી આવડતો , પણ આપડો ભુરો કાલે મને પૂછતો તો કે , જો તને રમવા દેવા માં આવે તો તું શુ કરે ? મેં ખુબ વિચાર્યું અને કીધું હું તો   ભૂરા રમે જ રાખું ↩ અને સુવા દેવા માં આવે તો ? તો તો હું સૂતો જ રહું જ્યાં સુધી મારી  બા ના જગાડે!!! સાહેબ વિચારે  કે ભૂરો સાચો કે ખોટો................................... કેપેસિટર     કેપેસીટરએ આપણો એક એવો હીરો છે કે જેના વગર આપણા ઘણા ઉપકરણો અને ઘણા બધા કર્યો બંધ થઇ જાય, ટ્યુબ લાઈટ , સી.એફ.એલ./ એલ.ઈ.ડી. લેમ્પ , ટેલીવીઝન , રેડીઓ , મ્યુજિક પ્લયેર , પાવર સપ્લાય , કોમ્પુટર/લેપટોપ , કાર , પંખા , ચાર્જર અને લીસ્ટ તો બહુ લાંબુ છે દોસ્ત આ બધું કેપેસીટરને આભારી છે ,  અને હા આપડા મોબાઈલ ને તો કેમ ભૂલી જવાય , કોઈ પણ કંપની નો મોબાઈલ કેપેસીટર વિના શક્ય જ નથી અને તેની ફેલ્શ લાઈટ તો કેપેસીટરને જ આભારી છે. ફ્લેશ લાઈટ વગર ની સેલ્ફી તો આજના યુવાન ને ઘણી મુજવે!!!!. કેપેસીટર ના પ્રકારો  ...